વિકાસયાત્રા અંક

વણથંભી વિકાસયાત્રા

અમારી સંસ્થાની સ્થાપના, વિકાસ, રમત-ગમત ક્ષેત્રે અનોખી સિદ્ધિઓ અને પ્રવૃત્તિઓની પ્રેરણાદાયી વણથંભી વિકાસયાત્રા.

01

૧ - આરંભના બે બોલ

વ્હાલા વિક્લાંગ શુભેચ્છક મિત્રો, વિક્લાંગ બંધુઓ, ભગીનિઓ,

👤 લેખક/સૌજન્ય: જયંતિલાલ જયચંદ શાહ (પ્રમુખશ્રી)
02

૨ - ‘સાથ, સહયોગ અને સમિતિ’: એક અવલોકન

નેત્રહીનોની શિક્ષણસંસ્થાઓના માધ્યમથી તેમના શિક્ષણ, તાલિમ અને પુનર્વસન માટે અનેક વિધ-પ્રયત્નો થતાં રહ્યાં છે. સમાજના આ તક વંચિત વર્ગને સમાજના મુખ્ય પ્ર...

👤 લેખક/સૌજન્ય: જે.બી.કવિ (ચેરમેન)
03

3 - “ક્રિકેટ ફોર ધ બ્લાઈન્ડ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે”

આપણા દેશમાં નેત્રહિન વિદ્યાર્થીઓ ૧૯૭૭ થી ક્રિકેટની રમત રમે છે, પ્રથમ રાષ્ટ્રીય ટુર્નામેન્ટ ૧૯૯૦ માં દિલ્હી ખાતે રમાયેલ જેમાં ગુજરાતની ટીમ વિજયી થઇ હતી...

👤 લેખક/સૌજન્ય: ડો. બી.કે.પંચાલ (માનદ્ સામાન્ય મંત્રી)
04

૪ - અખિલ ગુજરાત નેત્રહિન ક્રિકેટ ટુર્નામેન્ટનો અહેવાલ “વિજય મર્ચન્ટ ટ્રોફી”

ક્રમ

👤 લેખક/સૌજન્ય: નરેશ આર. બ્રહ્મભટ્ટ
05

૫ - પેટ્રો વર્લ્ડ કપ ક્રિકેટ ફોર ધી બ્લાઇન્ડ –

એક નજર.

👤 લેખક/સૌજન્ય: જી.બી.પટેલ / પરેશ ભાવસાર
06

૬ - શુભેચ્છા અમારી જિલ્લા શાખા સાથે,..

જી.જે.વાછાણી

👤 લેખક/સૌજન્ય: જી.જે.વાછાણી (જનરલ સેક્રેટરી)
07

७ - શાખા પ્રવૃત્તિ - પ્રગતિ અને પ્રાપ્તિ

“નહીં આવો મનુષ્ય જન્મ વારંવાર” ના સતત ચિંતન તથા સ્વ અને રાર્વના રાહવિકાસ માટે શૈશવથીજ પ્રયત્નશીલ એવા અમને સૌને વિકલાંગ જન સેવામાં ઝંપલાવવાના આપેલા વિચ...

👤 લેખક/સૌજન્ય: પ્રા. ભાસ્કર વાય. મહેતા (માનદ્ સામાન્ય મંત્રીશ્રી)
08

૮ - “અખિલ ગુજરાત અંધજત ક્રિકેટ ટુર્નામેન્ટ – હિંમતતગર”

વ્હાલા ક્રિકેટ ચાહકો, અંધ અને વળી ક્રિકેટ રમવામાં ખર્ચ કરે તેનો એક જમાનામાં સદૃષ્ટિઓ સાથે અમે પણ મોડોતો મોડો વિરોધ કર્યો હતો. ભલે નાનપણમાં અમે ક્રિકેટ...

👤 લેખક/સૌજન્ય: ડૉ. જયંતિ બી. પટેલ (સ્થાપક- સહમંત્રીશ્રી)
09

૯ - “અંતરતી શુભેચ્છા વિકલાંગો સાથે”

વ્હાલા પ્રભુના પ્યારા આપણે સૌ આજે આપણા હિમંતનગરના આંગણે ગુજરાત રાજ્યના અંધ ખેલાડીઓ પધાર્યા છે તે પણ પાછું અવાજ કરતા, દડા, અવાજ કરતા લોખંડના ભારે સ્ટમ્...

👤 લેખક/સૌજન્ય: અંબાલાલ દેવાભાઈ પ્રજાપતિ (ઉપપ્રમુખશ્રી)
10

૧૦ - અમારી વિકલાંગ મહિલા પ્રવૃત્તિઓ, ઉડતી નજરે...

આપણી આ વિશાળ દુનિયામાં સામાન્ય માણસની જેમ વિકલાંગ બહેનો પણ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે. પરંતુ સમાજની અસમાનતાને કારણે વિકલાંગ મહિલાને સમાન થવામ...

👤 લેખક/સૌજન્ય: પ્રજ્ઞાચક્ષુ જયશ્રીબેન મગનલાલ મિસ્ત્રી (સહમંત્રી)
11

૧૧ - અદ્ભૂત અમારી વિકલાગોતી સંકલિત શિક્ષણ યાત્રા

શિક્ષણને વ્યકિતની અમીરી, ગરીબી, સામાન્યપણું કે વિકલાંગતા સાથે ન્હાવા નીચોવાનો પણ સંબંધ નથી. આ વાત જાગૃત ટ્રસ્ટી મંડળના દિમાગમાં સ્થાપનાથી હતી. વળી શિક...

👤 લેખક/સૌજન્ય: શ્રીમતી પ્રવિણા બી. મહેતા
12

૧૨ - અમારી આવક - જાવક ઉડતી નજરે

રાષ્ટ્રીય અંધજન મંડળ

👤 લેખક/સૌજન્ય: શ્રી અમૃતલાલ એમ. ભટ્ટ (ખજાનચી)
13

૧૩ - આ છે અમારા સ્વપનો

‘ સ્વપનો’ આપ સીન સહકરથી સાકાર પામવાની અપેક્ષાથી અમારા સ્વપ્નો આપ સૌ સમક્ષ રજુ કરવાની અનુજ્ઞા મેળવુ છું.

👤 લેખક/સૌજન્ય: ઓ. જી. વ્યાસ
14

૧૪ - આપ અચૂક અમારી વ્હારે , કયા માર્ગે ?

માનવતા પ્રેમી અને વિકલાંગોના હમદર્દ આપ સંસ્થાકીય રીતે અમને મદદરૂપ થવા અચૂક તત્પર છો . આવો અમે આપને બતાવીએ આપ વિકલાંગોને કેવી રીતે મદદરૂપ થઈ શકશો .

👤 લેખક/સૌજન્ય: જયંતિલાલ જયચંદ / પ્રા. ભાસ્કર યોગેન્દ્ર મહેતા
15

૧૫ - અમારી જરૂરિયાતની સુચી

ક્રમ

👤 લેખક/સૌજન્ય: રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા જિલ્લા શાખા, ઈડર
16

૧૬ - ૧૮ મી અખિલ ગુજરાત અંધજન ક્રિકેટ ટુર્નામેન્ટ

ટુર્નામેન્ટનું સ્થળ : - હિંમતનગર

👤 લેખક/સૌજન્ય: ભરત બી. પંડયા
17

૧૭ - શ્રધ્ધા સુમન

સ્વર્ગસ્થ સાથીઓની સેવાની સાદર નોંધ લઈ અર્પીએ છીએ શ્રધ્ધા સુમન

👤 લેખક/સૌજન્ય: રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા જિલ્લા શાખા, ઈડર
18

૧૮ - મળો અમારા સફળ શિક્ષિત જિલ્લા વિકલાંગ વર્ગને

ક્રમ

👤 લેખક/સૌજન્ય: ભૂપેન્દ્ર બી. પંડ્યા (પ્ર. શિક્ષક)
19

૧૯ - અમે ઋણી છીએ આપ સૌના

શાખાના સ્થાપના કાળથી ૧૮મી અખીલ ગુજરાત અંધજન કિકેટ ટુર્નામેન્ટ સુધીની વણ થંભી વિકાસયાત્રામાં

👤 લેખક/સૌજન્ય: રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા જિલ્લા શાખા, ઈડર
કોઈ મેળ ખાતા લેખ મળ્યા નથી.

કૃપા કરીને અન્ય નામ અથવા કીવર્ડ સાથે પ્રયત્ન કરો.