વિકાસયાત્રા લેખ

૧૫ - અમારી જરૂરિયાતની સુચી

ક્રમ

સાધનનું નામ

અંદાજીત કિમત

શાખાની સાધન જરૂરિયાત

બ્રેલ લેખન પાટી

૨૦૦ રૂ ।.

૧૦૦ પાટી

ટેલર બોર્ડ

૧૫૦ રૂ ।.

૨૦૦ નંગ

બ્રેલ લેખન કાગળ

(એક કાગળનાં) ૧ રૂા,

૩૦૦૦૦ કાગળ (પ્રતિ વર્ષ )

બ્રેલ લેખન નિર્મણ

(એક વોલ્યુમના) રૂ।.5૦૦

5૦૦ વોલ્યુમના(વાર્ષિક )

બ્રેલ કીટ

૧૦૦૦ રૂ।.

5૦ કીટ

વિકલાંગ રમત - ગમત સાધનો

તત્કાલીન ભાવ મુજબ

૨૦ સાધનો

મંદબુધ્ધિ બાળકો માટેની કીટ

(એકના) ૨૦૦૦ રૂ।.

૫૦ કીટ

બ્રેલ પુસ્તકાલય કબાટ

(એકના) ૫૫૦૦ રૂ।.

૧૦કબાટ

ઓફીસ ટેબલ

(એકના) ૬૦૦૦ રૂ।.

૩ ટેબલ

ખુરશી

(એકના) ૯૦૦ રૂ।.

૩ખુરશી

વિકલાંગ મહિલા છાત્રાલય માટે

પલંગ, કબાટ, સાથે

(એકના) રૂ। ૫૦૦૦

૫ નંગ

સાલર કૂકર

૨૦,૦૦૦ રૂ।

૧ નંગ

વોટર કૂલર વીથ પ્યોરી ફાયર ટેન્ક

૩૮,૦૦૦ રૂ।

૧નંગ

રસોડાના સાધનો

૩૦,૦૦૦ રૂ।

એક સેટ ( વસ્તુરૂપમાં પણ ચાલે )

બોલતાં ઘડિયાળો

(એકના) રૂ।. ૧૦૦

૧૦૦ ઘડિયાળો

અંધ વિદ્યાર્થીઓ માટે રેડિયો

(એકના) રૂ।. ૧૨૫

૫૦રેડિયો

વૃધ્ધ અંધો માટે ટેપ રેકોર્ડર

(એકના) રૂ।. ૧૦૦૦

૧૫ રેકોર્ડર

વિકલાંગ માટે શૈક્ષણિક સામગ્રી

અનિચ્છીત રૂ।. ૧૦,૦૦૦

દર્શાવેલ રકમમાં આવે તેટલી નકશા,મોડેલ,ચાર્ટ,ખરીદી તૈયાર કરાવવી

વિકલાંગ વિજ્ઞાન પ્રયોગશાળાનાં

સાધનો

અમર્યાદિત

પ્રતિ વર્ષ ( ૩૦૦૦૦ રૂ। )

શક્ય તેટલા વધુ સાધનો

આપે આપેલ દાનમાંથી ખરીદેલ વસ્તુઓ સાથે આપનું નામ જોડી આપના હાથે તે અમે ઉત્સુક છીએ .

અપાવવાનો

શ્રી વિષ્ણુભારથી કેશવભારથી ગોસ્વામી

પ્રવાસી અધ્યાપક (અંધ બાળકો) તથા

રાષ્ટ્રપતિ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર

રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા જિલ્લા શાખા, ઈડર