નાટકમ્ લેખ

આરંભના બે બોલ

આરંભના બે બોલ

આઝાદી બાદ સાબરકાંઠા જિલ્લાના અંધજનોના સર્વાતી પુનર્વસન માટે કટિબધ્ધ થયેલ આ સંસ્થા જિલ્લાના અંધજનો માટે બધુજ કરી છૂટયાં પ્રજા, સરકારશ્રી, દાતા, સંસ્થાઓ અને વ્યકિતએાના સર્વ પ્રકારના સહકારથી કટિબધ્ધ થઇ છે તે આનંદનો વિષય છે

જિલ્લાના અંધજનો ઉપરાંત રાજ્યના અંધજનોની સર્વાગી વિકાસગાથામાં સહભાગી થયાની તકો પણ આજદિન સુધી આપ સૌના સહકારથી મળી છે તેનું અમે ઋણ સ્વીકારીએ છીએ. વિગતવાર અહેવાલ આ સાથે સામેલ છે જે જોઈ જવા નમ્ર વિનંતી છે.

ઉત્તર ગુજરાતમાં યોજાતી આ અનુપમ અંધજન એકાંકી સ્પર્ધામાં ઉપસ્થિત સેવા અને નેત્રહીન કલાકારોને પ્રેત્સાહિત કરવા નમ્ર વિનંતી.

આ કાર્યને સફળ બનાવવામાં સૌના સહકારની સાભાર સાનંદ નોંધ લઇ અમારા દશાબ્દી આયેાજનને વર્ષી ૧૯૯૫-૯૬ માં સ રીતે સફળ બનાવવામાં સહકારની ગ્રહભરી પૂર્ણ વિનતી....

અમો છીએ...